jashn agnihotri insta photos went viral on social media
  • Home
  • Featured
  • હાલમાં અભિનેત્રી તેના આ હોટ અને બોલ્ડ PHOTOSથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે!

હાલમાં અભિનેત્રી તેના આ હોટ અને બોલ્ડ PHOTOSથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે!

 | 3:15 pm IST

અભિનેત્રી જશ્ન અગ્નિહોત્રીની કેટલીક તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જશ્નએ પોતે આ તસવીરો પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉલ્લખનીય છે કે, જશ્ન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવાર નવાર તેની નવીનતમ તસવીરો શેર કરતી રહે છે. આ ફોટોઝ તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે.

તેનું ફેન ફોલોઈંગ પણ જબરુ છે એટલા માટે તસવીરો અપલોડ થતાંની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. ફિલ્મ ‘ઈન્દુ સરકાર’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી હવે તેના ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. તો અહીં જુઓ તેની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન