jasmin bhasin shares sizzling monochromatic photo in sultry slip dress
  • Home
  • Featured
  • આંખને મટકું મારવાનું ભૂલાવી દે એવા બોલ્ડ PHOTOS શેર કરીને અભિનેત્રીએ બૂમ પડાવી!

આંખને મટકું મારવાનું ભૂલાવી દે એવા બોલ્ડ PHOTOS શેર કરીને અભિનેત્રીએ બૂમ પડાવી!

 | 10:01 pm IST

ગ્લેમર વર્લ્ડમાં આ દિવસોમાં નવા નવા અંદાજમાં હોટ તસવીરો શેર કરવાનો ટ્રેન્ડ છે. દરેક અભિનેત્રી તેના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા શેર કરતી જોવા મળી રહી છે. આ જ રીતે હવે ‘નાગિન 4’ ફેમ જેસ્મિન ભસીને પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી. જેસ્મિને તસવીરના કેપ્શનમાં તેની મિત્ર સયતાની ઘોષને ટેગ કરી છે અને ‘ચેલેન્જ સ્વીકારી છે. જોકે, જાસ્મિનની આ તસવીર જોયા બાદ ચાહકો દિવાના થઈ ગયા છે.

જેસ્મિનની ખુબસુરતીએ ચાર ચાંદ લગાવી દીધા છે. તેણે જે પ્રકારનો ડ્રેસ પહેર્યો છે તેના લીધે બૂમ પડી ગઈ છે અને હાલમાં આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ સિવાયના પણ અમુક ફોટો ખુબ શેર કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ પણ જોવા મળી રહી છે. તો તમે પણ જુઓ જેસ્મિનના આ બોલ્ડ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન