jasmin walia glamorous photos goes viral on Social Media
  • Home
  • Featured
  • આ રિયાલિટી સ્ટારની હોટ અને ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ રિયાલિટી સ્ટારની હોટ અને ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

 | 10:33 pm IST

રિયલિટી સ્ટાર જેસ્મિન વાલિયા તેના હોટ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. બ્રિટિશ-ભારતીય સિંગર જેસ્મિન રિયલિટી ટીવી શો ‘The Only Way Is Essex’ થી લાઇમલાઇટમાં આવી હતી. ત્યારે 2016માં ઇંગ્લિશ-પંજાબી સિંગલ ‘Dum Dee Dee Dum’ થી વધુ હીટ થઈ હતી.

જેસ્મિન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીર અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. જેસ્મિન તેના હોટ અને ગ્લેમરસ અંદાજની સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. ઇન્સ્ટાગ્રામ પર જેસ્મિનના 4 લાખથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન