Jasprit Bumrah Rumoure Marriage With Anupama Parmeswaran
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બુમરાહ જે સુંદરીને દિલ દઈ બેઠો એની સુંદરતા તમને પણ દિવાના કરી દેશે, જુઓ હોટ તસવીરો

બુમરાહ જે સુંદરીને દિલ દઈ બેઠો એની સુંદરતા તમને પણ દિવાના કરી દેશે, જુઓ હોટ તસવીરો

 | 2:44 pm IST
  • Share

ચહલના લગ્ન પછી હવે બુમરાહ લગ્નને લઈને ચર્ચાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ હવે લગ્ન કરવા જઈ રહ્યો છે. BCCIના એક અધિકારી અનુસાર બુમરાહ(Jasprit Bumrah) હાલમાં તેમના લગ્નની તૈયારીને કારણે વ્યસ્ત છે. બુમરાહ આ અઠવાડિયામાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. બુમરાહ(Jasprit Bumrah)ની રજા બાદ સાઉથ અભિનેત્રી અનુપમા પરમેશ્વર(Anupama Parameswaran) પણ વેકેશન પ્લાન કરી ચુકી છે.

આ વાતની જાણકારી ખુદ અનુપમા(Anupama Parameswaran)એ સોશિયલ મીડિયા પર આપી છે. અનુપમા અને બુમરાહ બન્ને એક સાથે લીધેલા કામના બ્રેકને કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે અચાનક જ અનુપમા(Anupama Parameswaran)ની તસવીરો વાયરલ થવા લાગી છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી છે. તો જુઓ અહીં આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન