poojan vidhi jaya parvati vrat gives good fortune and prosperity
  • Home
  • Featured
  • આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રતનો શું છે મહિમા જાણીએ, Video

આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રતનો શું છે મહિમા જાણીએ, Video

 | 8:44 am IST

આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે તમામ વ્રતનું મુળ તે જયા પાર્વતી વ્રતને માનવામાં આવે છે. આ વ્રત સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે પરંતુ શું આપ જાણો છો કે સૌ પ્રથમ વાર આ વ્રત કોણે કોના માટે કર્યુ હતુ અને શું છે આ વ્રતના વિધિ વિધાન આવો જાણીએ આ ગાથા દ્વારા.

પાર્વતી માં મનગમતો ભરથાર આપે છે અને તમામ સાંસારીક સુખ પ્રાપ્ત થાય છે. આ માટે કુમારીકાઓ પોતાના ભવિષ્ય અને સૌભાગ્ય માટે જયાપાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત કરવાથી મનગમતો માણીગર મળે છે.

ત્યારે આજે આપણે જાણીશું જયાપાર્વતીનો શું છે મહિમા? કેવી રીતે કરવામાં આવે છે આ વ્રત તેમજ આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે આઓ જાણીએ આ સુંદર કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન