JCB machine is going to be seen as a Nagin dance, Video Viral
  • Home
  • Featured
  • સાંભળીને નહીં થાય વિશ્વાસ, JCB મશીને કર્યો નાગિનનો એવો ડાન્સ કે જોતા રહી જશો

સાંભળીને નહીં થાય વિશ્વાસ, JCB મશીને કર્યો નાગિનનો એવો ડાન્સ કે જોતા રહી જશો

 | 4:05 pm IST

ભારતમાં કોઇપણ કંસ્ટ્રક્શનનું કામ હોય છે. તો જેસીબીનું મશીન ખોદકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે આ મશીનને લઇને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા જેસીબીના નાગિન ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ત્રણ જેસીબી મશીનને લાઇનમાં ઉભા છે અને તેની સામે એક વ્યક્તિ હાથમાં દંડો લઇને ઉભો છે. આ વ્યક્તિ દંડાને બિન તરીકે ઉપયોગમાં છે. તેની સામે ત્રણ જેસીબી નાગિનની જેમ ડાન્સ કરતા નજરે પડે છે. આ વીડિયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તો આવો જોઇએ આખરે જેસીબી મશીન કેવી રીતે નાગિન ડાન્સ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન