Jennifer Winget in swim shoot bold photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 2 દિવસ પહેલા અડધી રાતે અભિનેત્રીએ કરી દીધી હતી બોલ્ડ તસવીરો શેર, ત્યારે હવે ફરીથી…

2 દિવસ પહેલા અડધી રાતે અભિનેત્રીએ કરી દીધી હતી બોલ્ડ તસવીરો શેર, ત્યારે હવે ફરીથી…

 | 8:41 am IST
  • Share

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી જેનિફર વિંગેટ છેલ્લા કેટલાક દિવસોથી સતત તેની બોલ્ડ તસવીરો શેર કરતી જોવા મળી રહી છે. ફરી એકવાર, તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાની ઘણી તસવીરો શેર કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે તેની આ બધી તસવીરો ફરી એકવાર ઇન્ટરનેટ પર કહેર ફેલાવી રહી છે. આ તસવીરોમાં જેનિફર મલ્ટીકલર એક સ્વીમસ્યુટમાં જોવા મળી રહી છે, જેમાં તેની બોલ્ડનેસ જોવા મળી રહી છે. હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન