આ ટીવી અભિનેત્રીની હોટ તસવીરો એ સોશિયલ મીડિયા પર મચાવ્ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ ટીવી અભિનેત્રીની હોટ તસવીરો એ સોશિયલ મીડિયા પર મચાવ્

આ ટીવી અભિનેત્રીની હોટ તસવીરો એ સોશિયલ મીડિયા પર મચાવ્

 | 5:14 pm IST

ટીવીની ગ્લેમરસ અભિનેત્રી જેનિફર વિંગેટ હંમેશા પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જેનિફર એકવાર ફરીથી બોલ્ડ અવતારમાં જોવા મળી છે. તેમણે થોડાક દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેનિફરએ આ તસવીરોમાં મલ્ટીકલરનો કોટ પહેરયો છે. તે આ કોટમાં એકદમ હોય દેખાય રહી છે. જનિફર અત્યારે પોતાના અપકમિંગ શો ‘બેપનાહ’ ને લઈને ચર્ચામાં છે. તેનો આ શો જલ્દી કલર્સ ચેનલ પર શરૂ થવાનો છે.