Jewelry will also take a look fabulousJewelry will also take a look fabulous
  • Home
  • Featured
  • આ જ્વેલરીથી સામાન્ય લૂકમાં પણ લાગી જશે ચાર ચાંદ, જોતા રહી જશે લોકો

આ જ્વેલરીથી સામાન્ય લૂકમાં પણ લાગી જશે ચાર ચાંદ, જોતા રહી જશે લોકો

 | 10:26 pm IST

ગરબા રમવા માટે લોકો અલગ-અલગ પ્રકારની ટ્રેન્ડી સ્ટાઈલ અપનાવી રહ્યા છે. ગરબા રાસ માટે થીમ બેસ્ડ ડ્રેશને લઈને મેકઅપ અને જ્વેલરી સુધીની શોપિંગ થઈ રહી છે.

નવરાત્રિમાં ક્યા દિવસે શું પહેરી ડાંડિયા રમવા જવાનું છે, તે પણ લોકોના મનમાં હશે

નવરાત્રિ ધૂમધામથી રમાઈ રહી છે બધી બાજું ડાંડિયાની ગુંજ છે. નાઈટ્સમાં ટ્રેડિશનલ આઉટફિટ્સની સાથે જ્વેલરી પણ ખાસ હોય છે

હવે ટ્રેડિશનલ જ્વેલરીથી ડાંડિયા નાઈટ્સને બનાવો એકદમ અદભૂત. જ્વેલરી ચણીયા ચોલી સિવાય વેસ્ટર્ન આઉટફિટ્સની સાથે પણ પહેરી શકો છો, જે તમને એથેન્ટિક અને ટ્રાયબલ લુક આપશે. તેને ગરબા સિવાય પણ કોઈપણ ડ્રેશ સાથે મેચ કરી પહેરી શકો છો.

પર્લ એટલે કે મોતી, આ પ્રકારની જ્વેલરીમા બધા આભૂષણોમા પર્લ અને સ્ટોન્સ ખૂબસૂરતીથી બનાવવામાં આવે છે. જે તમને રોયલ લુક આપશે.

આ તસવીર પ્રમાણે તમે સેટ કરી શકો છો જ્વેલરી પ્રમાણે તમારી સ્ટાઈલ