jhanvi-kapoor-doing-photo-shoot-in-switzerland-with-bollywood-famous-fashion-designer-manish-malhotra-enjoying
  • Home
  • Photo Gallery
  • સ્વિઝરલેન્ડમાં એન્જોય કરી રહી છે “ધડક ગર્લ” જહાન્વી, જુઓ PICS

સ્વિઝરલેન્ડમાં એન્જોય કરી રહી છે “ધડક ગર્લ” જહાન્વી, જુઓ PICS

 | 2:43 pm IST

ફિલ્મ ધડક દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરનારી જહાન્વી કપુર છેલ્લા કેટલાક દિવસોથી  સ્વિઝરલેન્ડમાં છે. જહાન્વી કોઇ મેગેઝીનના ફોટો શુટ માટે હાલમાં ત્યાં રોકાયેલી છે. તેની સાથે ત્યાં બોલીવુડના પ્રખ્યાય ફેશન ડીઝાઇનર મનિષ મલ્હોત્રા પણ ત્યાં છે.

તાજેતરમાં મનિષ મલ્હોત્રાએ તેના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ફોટાઓ શેર કર્યા હતા. તો જહાન્વી પણ સ્વિઝરલેન્ડથી સોશિયલ મીડિયામાં એક્ટીવ જોવા મળી રહી છે. તાજેતરમાં જહાન્વીનો પીંક કપડા વાળો લુક જોવા મળ્યો હતો જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી.