ડિનર ડેટ પર જોવા મળ્યા ઈશાન ખટ્ટર અને જાહન્વી કપૂર, કેમેરામાં કેદ થઈ તસ્વીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • ડિનર ડેટ પર જોવા મળ્યા ઈશાન ખટ્ટર અને જાહન્વી કપૂર, કેમેરામાં કેદ થઈ તસ્વીરો

ડિનર ડેટ પર જોવા મળ્યા ઈશાન ખટ્ટર અને જાહન્વી કપૂર, કેમેરામાં કેદ થઈ તસ્વીરો

 | 1:43 pm IST

ઈશાન ખટ્ટર અને જાહન્વી કપૂરની ફિલ્મ ધડકમાં જલ્દીથી જોવા મળશે. રોમેન્ટિંક ફિલ્મમાં સાથે કામ કરી રહેલાં બંને એક્ટર્સની ઓફ સ્ક્રીન જોડી બહુ ચર્ચામાં છે. હાલમાં બંને કલાકારો એક સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન જ્યારે મીડિયા ફોટો ક્લિક કરવા માંગતી હતી, ત્યારે બંને ત્યાંથી હસતા હસતા જલ્દીથી નિકળી ગયા હતા. બંને જોઈને અંદાજ લગાવી શકાય છે તે લોકો એક બીજાને કેટલું પસંદ કરે છે. આ પહેલાં ઈશાનની માતા સાથે જાહન્વી ડિનર પર ગઈ હતી. તેમજ ઈશાનની પહેલી ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ની સ્ક્રીનિંગ પર જહાનવી, શાહિદ-મીરા સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે જાહન્વી અને ઈશાન ફિલ્મ ‘ધડક’ નું શૂટિંગ કરી રહ્યા છે.