Photos: શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર જોવા મળી જોરદાર અંદાજમાં, ફોટો વાયરલ! - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર જોવા મળી જોરદાર અંદાજમાં, ફોટો વાયરલ!

Photos: શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર જોવા મળી જોરદાર અંદાજમાં, ફોટો વાયરલ!

 | 6:44 pm IST

શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર પોતાના ગ્લેમરસ લૂક અને ફોટોને કારણે સતત ચર્ચામાં રહે છે. ફેન્સ અટકળો લગાવી રહ્યા હતા કે બંને બહેનો ફિલ્મોમાં જોવા મળશે. જ્હાન્વી કપૂર અત્યારે ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ કરી રહી છે. તો નાની બહેન ખુશી કપૂરનાં બોલિવુડમાં આવવાનાં કોઇ સમાચાર નથી, પરંતુ તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તાજેતરમાં જ ખુશીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે શિમરી ડ્રેસમાં જોવા મળી રહી છે. ખુશી આ તસવીરોમાં મોડલથી જરાય ઓછી લાગી રહી નથી.