photos of jhanvi kapoor traditional look viral in pink saree
  • Home
  • Featured
  • જ્હાનવી કપૂરે ગુલાબી સાડીમાં ફોટો અપલોડ કરીને સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ કરી દીધો!

જ્હાનવી કપૂરે ગુલાબી સાડીમાં ફોટો અપલોડ કરીને સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ કરી દીધો!

 | 4:09 pm IST

થોડા સમયમાં વધારે નામ કમાઈ ચૂકેલી અભિનેત્રી જ્હાન્વી કપૂર હવે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાઇલિશ તરીકે એક નવું જ નામ ઉભરી આવ્યું છેય. બોલિવૂડમાં જ્યારથી ડેબ્યૂ કર્યું ત્યારથી જ જ્હાનવીએ પોતાનું સોશિયલ મીડિયા પોતાના હોટ ફોટોઝથી ભરી દીધું છે અને લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. હાલમાં પણ અભિનેત્રીએ નવા હોટ ફોટો વાયરલ કર્યા છે કે જેની ખુબ ચર્ચા થઈ રહી છે.

નવા અવતારમાં જ્હાનવી એકદમ હોટ લાગી રહી છે. આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ટ્રેડિશનલ લુકમાં દેખાતી જ્હાનવી પિંક સાડીમાં ખૂબસુરત લાગી રહી છે. તેણે પોતાની સાડીને એમ્બ્રોયડરી બ્લાઉઝ સાથે મેચ કરીને બધાને ગાંડા કરી દીધા છે. સાડીમાં જ્હાનવીનો સિમ્પલ લુક ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યો છે. જ્હાનવી હાલમાં કાર્તિક આર્યન અને લક્ષ્ય સાથે દોસ્તાના-2ના શુટિંગમાં બિઝી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન