Jhapan mela celebrated in Bengal in Shravan Month, See photos
  • Home
  • Photo Gallery
  • Photos : ડેન્જરસ સાપના ઝુંડ જોઈને ચક્કર આવી થાય, તેવો છે ભારતનો એક મેળો

Photos : ડેન્જરસ સાપના ઝુંડ જોઈને ચક્કર આવી થાય, તેવો છે ભારતનો એક મેળો

 | 12:24 pm IST

ભારતમાં ચિત્રવિચિત્ર પ્રકારના મેળા યોજાય છે, જેમાં બંગાળના ઝાપન મેળામાં શિવ મનસાની પૂજા થાય છે. આમ તો બંગાળના મોટાભાગના સ્થળો પર આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ બાંકુરાના વિષ્ણુપુરા જિલ્લામાં તેની અલગ જ રોનક જોવા મળે છે. અહીં આ ઉત્સવ કોઈ દિવાળી કે હોળીથી ઓછો નથી હોતો. આ મેળામાં વિવિધ કરતબ બતાવવામાં આવે છે, પરંતુ મેળાનું મુખ્ય આકર્ષણ સાપ હોય છે. અહીં સાપની લગભ 30 થી 40 વેરાયટી જોવા મળે છે, તે પણ ઝુંડમાં…