Jio dhamaka Explosion: Get Rs. 2020 Cashback On Recharge Of Over 149, Last Day Today
  • Home
  • Featured
  • JIO ધમાકા ઓફરનો આજે છેલ્લો દિવસ, 149થી વધારેના રિચાર્જ પર મેળવો આટલું કેશબેક,

JIO ધમાકા ઓફરનો આજે છેલ્લો દિવસ, 149થી વધારેના રિચાર્જ પર મેળવો આટલું કેશબેક,

 | 10:43 am IST

જીઓએ તેના ગ્રાહકોને કેશબેકનો ફાયદો આપવા માટે ઘણા ડિઝિટલ વોલેટની સાથે ભાગીદારી કરી છે. જીઓએ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાણકારી આપતા જણાવ્યું છે કે ગ્રાહકોને 149 રૂપિયા કે તેનાથી વધારેનું રિચાર્જ કરાવવા પર 2020 રૂપિયા સુધીની કેશબેક ઓફર મેળવી શકે છે. આ ઓફરની શરૂઆત 1 જાન્યુઆરીએ થઇ હતી અને આજે તેનો છેલ્લો દિવસે છે.

Paytm UPI : Jio.com/My Jio દ્વારા 149 રૂપિયા કે તેનાથી વધારે રિચાર્જની પેમેન્ટ કરવા પર 50 રૂપિયાનું કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. ધ્યા આપો કે તે ન માત્ર યૂઝર માટે વેલિડ છે જે પહેલી વખત UPIથી ટ્રાન્જેક્શન કરશે.

Amazon UPI: આ ઓફર હાલના અને નવા ગ્રાહકો માટે છે. જેમા પણ Jio.com/My Jio દ્રારા 149 રૂપિયા કે તેનાથી વધારે રિચાર્જ પેમેન્ટ કરવા પર 50 રૂપિયાની કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. ધ્યાન રહે કે તે ન માત્ર જાન્યુઆરીના પહેલા રિચાર્જ માટે વેલિડ છે.

Paytm: તેમા 2020 રૂપિયા સુધીનું પેટિએમ કેશબેક મેળવવા માટે ઓફર્સને એક્ટિવેટ કરવી પડશે. આ ઓફર પણ હાલ અને નવા બન્ને ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

Paytm: તેમા હાલ અને નવા બન્ને ગ્રાહકોને 300 રૂપિયાનું રિવોર્ડ ઓફર આપવામાં આવી રહી છે. કહેવામાં આવ્યું છે કે તે માત્ર જાન્યુઆરી પહેલા રિચાર્જ પર વેલિડ છે.

PhonePe: તેમા હાલના ગ્રાહક ‘Scratch & Win’ હેઠળ 150 રૂપિયા સુધીનું કેશબેક રિવોર્ડ મેળવી શકે છે. જ્યારે નવા યૂઝર ‘Scratch & Win’ દ્વારા 50 રૂપિયા સુધીનો રિવોર્ડ જીતી શકે છે.

Mobikwik: તેમા રહેલા યૂઝર 200 રૂપિયા સુધીનું સુપરકેશ ઓફર મેળવી શકે છે. જેના માટે તેમણે JIO50P કોડનો ઉપયોગ કરવો પડશે.

આ પણ જુઓ : રાજકોટ પોલીસ દ્ગારા પતંગ મહોત્સવનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન