jio-gigafiber-effect-bsnl-ftth-broadband-plans-revised
  • Home
  • Business
  • Jio GigaFiberની ઈફેક્ટ BSNLએ પણ બ્રોડબ્રેન્ડ પ્લાન્સ અપગ્રેડ કર્યા

Jio GigaFiberની ઈફેક્ટ BSNLએ પણ બ્રોડબ્રેન્ડ પ્લાન્સ અપગ્રેડ કર્યા

 | 6:24 pm IST

BSNLએ તેના બ્રોડબ્રેન્ડ પ્લાન્સને ફરી એકવાર અપગ્રેડ કર્યા છે. હવે આ નવા પ્લાન્સમાં પહેલાથી વધુ સ્પીડ મળશે. 15 ઓગસ્ટે રિલાયન્સ Jioની બ્રોડબ્રેન્ડ સર્વિસ Jio GigaFiber માટેનું રજીસ્ટ્રેશન શરૂ કર્યુ હતુ. Jio GigaFiberને ટક્કર આપવા BSNLએ પોતાના 4 હાઈસ્પીડ પ્રીમીયમ ફાઈબરને અપગ્રેડ કર્યો છે. આ પ્લાનમાં 3,999 રૂપિયા, 5,999 રૂપિયા, 9,999 અને 16,999 રૂપિયા છે. નવા પ્લાનમાં સારી સ્પીડ મળશે 1 સપ્ટેમ્બરથી આ પ્લાન મળશે. જો કે Jioએ અત્યારે તો તેના પ્લાન અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

3,999 રૂપિયાવાળા પ્લાનમાં 750 જીબી ડાઉનલોડ લીમીટ, 60 એમબીપીએસની સ્પીડ મળશે. 1 જુલાઈથી આ પેકમાં 50 એમબીપીએસની સ્પીડ અને 500 એમબી ડેટા ઓફર કરશે. 5,999 રૂપિયાવાળા પ્લાનમાં 70 એમબીપીએસની સ્પીડ મળશે.1,250 જીબી ડેટા મળશે. 9,999 રૂપિયાવાળા પ્લાનમાં 100 એમબીપીએસની સ્પીડ 2250 જીબી ડેટા મળશે.16,999 રૂપિયાવાળા પ્લાનમાં 100 એમબીપીએસની સ્પીડ 3500 જીબી ડેટા મળશે.

આ પહેલા ટાટા સ્કાઆએ પણ તેની હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ લૉન્ચ કરી હતા.