jio-gigafiber-for-its-broadband-service-to-compete-bsnl-announced-4-new-plans
  • Home
  • Technology
  • Jio GigaFiberને ટક્કર આપવા BSNL લાવ્યું 4 નવા પ્લાન મળશે આ સુવિધાઓ

Jio GigaFiberને ટક્કર આપવા BSNL લાવ્યું 4 નવા પ્લાન મળશે આ સુવિધાઓ

 | 10:33 am IST

Reliance Jioની બ્રોડબેન્ડ સેવા Jio GigaFiberનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચુક્યુ છે. આ સેવાથી માનવામાં આવી રહ્યુ છે કે FTTH માર્કેટમાં ધૂમ મચાવશે. Jioને ટક્કર આપવા બીજી કંપનીઓએ પણ કમર કસી છે.BSNL બ્રોડબેન્ડ સેવામાટે 4 નવા પ્લાન લૉન્ચ કર્યા છે. કંપનીએ 99 રૂપિયા, 199 રૂપિયા તેમજ 299 રૂપિયા અને 399નો પ્લાન રજૂ કર્યો છે.આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને 20 mbps સ્પીડ ડેટા મળશે, લિમિટ પૂરી થતા સ્પીડ ઘટીને 1 mbps થશે.

સાથે સાથે આ પ્લાનમાં ફ્રી કોલીંગ સુવિધા મળશે. આ પ્લાનની ખાસીયત છે કે ગ્રાહક દેશના કોઈ પણ ખુણેથી આ પ્લાનનો લાભ લઈ શકશે. જો કે આ પ્લાન અંદમાન અને નિકોબારમાં માન્ય નથી

વાત કીરએ BSNLના 199ના પ્લાનની તો આ પ્લાનમાં ગ્રાહકોને રોજના 5 જીબી હાઇસ્પીડ ડેટા મળશે.તેની વેલિડિટી 30 દિવસની છે. એટલેકે 30 દિવસમાં કુલ 150 જીબી ડેટા મળશે. 299ના પ્લાનમાં કુલ 300જીબી અને 399ના પ્લાનમાં 600જીબી ડેટા મળશે. આ પ્લાન ગ્રાહકોને 90 દિવસમાં મળશે.