Jio gives free gifts to PUBG LITE playersJio gives free gifts to PUBG LIT
  • Home
  • Technology
  • JIO અને PUBG લાઈટ વચ્ચે કરાર, જીઓ યૂઝર્સને આ રીતે મળશે ફ્રી ગિફ્ટ્સ

JIO અને PUBG લાઈટ વચ્ચે કરાર, જીઓ યૂઝર્સને આ રીતે મળશે ફ્રી ગિફ્ટ્સ

 | 11:04 am IST

દુનિયાભરમાં લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી PUBG નવા અનુભવ સાથે ભારતમાં આવવા સજ્જ છે. પબજીએ તાજેતરમાં જ ભારતમાં પોતાની લાઈટ સર્વિસ એટલે કે, PUBG Lite Beta વર્ઝનની જાહેરાત કરી છે. આ ફ્રી ટૂ પ્લે ગેમ છે, જે લોઅર એન્ડવાળા કમ્પ્યુટર માટે ડિઝાઈન કરવામાં આવી છે.

ગેમનાં નવા વર્ઝન પર યુઝરને શ્રેષ્ઠ અનુભવ આપવા અને એને વધારે એંગેજિંગ બનાવવા પબજી લાઇટે જીઓ સાથે જોડાણ કર્યું છે. ભારતમાં આ એક્સક્લૂઝિવ જોડાણ પોતાનાં યુઝર્સને અત્યાધુનિક ડિજિટલ અનુભવ આપવા એકબીજાનાં વિઝનમાં બે આઇકોનિક અને મનપસંદ બ્રાન્ડને એકમંચ પર લાવ્યું છે.

પબજી લાઇટ માટે રજિસ્ટ્રેશન કરાવનાર જીઓના યુઝર્સ તેમની ઇન-ગેમ મર્ચન્ડાઇઝ માટે ફ્રી સ્કિન્સની રીતે રિવોર્ડનો લાભ પણ મેળવી શકશે. https://gamesarena.jio.com પર બે-સ્ટેપનું સરળ રજિસ્ટ્રેશન કરીને યુઝર્સ ફ્રી જિઓ ગિફ્ટ માટે નોંધણી કરાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન