jio-giving-rs-50-cashback-on-recharges-above-rs-300-on-phonepe
  • Home
  • Technology
  • Jio આપી રહ્યુ છે રૂપિયા 50નો કેશબેક, આ રીતે કરો રીચાર્જ

Jio આપી રહ્યુ છે રૂપિયા 50નો કેશબેક, આ રીતે કરો રીચાર્જ

 | 4:14 pm IST

ગયા અઠવાડિયે ભારતીય બજારમાં તેના બે વર્ષ પુરા કરી દીધા છે. પોતાની બીજી વર્ષગાઠના ખાસ મોકા પર કંપનીએ ગ્રાહકોને કેડબરી ચોકલેટના ખાલી રેપરમાં 1GB ફ્રી ડેટા આપ્યો હતો. પછી સતત 5 ડિવસમાટે ડેઈલી ગ્રાહકોને 2GB ડેટા આપવામાં આવ્યો હતો. PhonePeના માધ્યમથી રીચાર્જ કરવા પર કંપનીએ 50નો કેશબેક આપવાની જાહેરાત કરી છે.

એવામાં 50 રૂપિયાને Jio ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ વાઉચરની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. આ ઓફર 21 સપ્ટેમ્બરે પુરી થશે. આ ઓફરનો ફાયદો ગ્રાહકોને 300નું રિચાર્જ ફોનપે પરથી રીચાર્જ કરશે તો જ મળશે.

બીજી પેમેન્ટ મેથડમાં ગ્રાહક BHIM UPIથી પણ કરી શકશે. પણ ટ્રાંઝેક્શન PhonePeથી જ કરવાનું રહેશે. ગ્રાહક આ ઓફરનો ફાયદો માયજિયો એપથી પણ જિયો ડેટ વેબસાઇટ પરથી પણ ઉઠાવી શકે છે. 300થી વધુનો કિફાયતી રિચાર્જ 349 રૂપિયા છે.

રૂપિયા 50નો કેશબેક ટ્રાંઝેક્શન પુરો થતા 24 કલાકમાં PhonePe ગિફ્ટ વાઉચરના રૂપે ક્રેડિટ કરવામાં આવશે.આ કેશબેકનો ઉપયોગ રિચાર્જ. બીલ પેમેન્ટ્સ અને ફોન પે પાર્ટરર સ્ટોર્સ પર શોપિંગમાં કરી શકાશે, જો કે કોઈ બેન્ક ખાતામાં આ રકમ ટ્રાન્સફર નહી થાય.માય જિયો એપ પર હોમસ્ક્રીનના એક બેનરમાં ફ્રી ડેટા ઓફર આપવામાં આવે છે. આ બેનર પર ક્લીક કરવાથી પાર્ટીસીપેટ નાઉનો ઓપ્શન મળશે.ત્યારબાદ ડેરીમીલ્કના ખાલી રેપર પર આપેલ બાર કોડને સ્કેન કરવામાં આવશે, આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી વેલિડ છે.