NIFTY 10,170.15 +73.75  |  SENSEX 32,435.36 +253.14  |  USD 64.9100 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • jio MAMI 2017માં બોલિવૂડ સ્ટારને સાથે ચમક્યાં નિતા અંબાણી : જુઓ pics

jio MAMI 2017માં બોલિવૂડ સ્ટારને સાથે ચમક્યાં નિતા અંબાણી : જુઓ pics

 | 3:05 pm IST

જીઓ MAMI 2017 ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. 19માં MAMI ફિલ્મ ફેસ્ટમાં અભિનેત્રી કંગના રનૌત તેના બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. આ સમારોહમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે પહોંચ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટના પહેલા દિવસે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મુક્કેબાઝ’ પ્રદર્શિત થઈ હતી. આ ફિલ્મ અગાઉ ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઈ ચુકી છે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં એક મંચ પર 49 દેશમાંથી 51 ભાષાઓની 220 ફિલ્મો દેખાડવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેના પુત્ર અને નિતા અંબાણીએ પણ હાજરી આપી હતી.