Job Junction - Sandesh

Job Junction

 | 2:10 am IST

 ગુજરાતી પોલીસદળમાં ભરતી

પોસ્ટ વર્ગ-૩ સંવર્ગમાં હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક, એસ.આર.પી. કોન્સ્ટેબલ, જેલ સિપાઈ (પુરુષ અને મહિલા), મેટ્રન સંવર્ગ

વેતનઃ પ્રવર્તમાન હુકમો મુજબ પ્રથમ પાંચ વર્ષની અવધિ માટે કરાર આધારિત ફિકસ્ડ વેતન માસિક રૂ.૧૦૦૦/- તેમજ સરકારશ્રી જો કોઈ અન્ય ભથ્થા નક્કી કરે તો તે

જગ્યાની વિગતઃ કુલ ૧૭૫૩૨ જગ્યાઓ (૧) બિનહાથિયારી/હાથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક પુરુષ ૭૫૭૧ તથા મહિલા ૩૭૨૯ (૨) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક પુરુષ ૧૧૩૯ જગ્યાઓ તથા મહિલા ૫૬૧ જગ્યાઓ (૩) એસ.આર.પી. કોન્સ્ટેબલ પુરુષ ૩૭૮૦ જગ્યાઓ (૪) જેલ સિપાઈ પુરુષ ૭૦૦ જગ્યાઓ તથા મહિલા ૫૨ જગ્યાઓ (જગ્યાની વિશેષ માહિતી માટે મૂળ જાહેર ખબર જોવી)

લાયકાતઃ ધોરણ૧૨ પાસ અથવા તેની સમકક્ષ સરાકર માન્ય પરીક્ષા પાસ

રાજ્ય સરકારના નિયમ મુજબ કમ્પ્યુટરના જ્ઞાાન અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા અંગેનું સરકારશ્રીએ નક્કી કરેલ કમ્પ્યુટર કોર્સનુું સર્ટી. હોવું જોઈએ અથવા નિમણૂક દરમિયાન મેળવવાનું રહેશે. ગુજરાતી અને હિંદી ભાષાનું જ્ઞાાન હોવું જરૂરી છે.

વય-મર્યાદાઃ ૧૮ થી ૩૩ વર્ષ (જન્મ તા.૧-૮-૧૯૮૩ થી તા.૩૦-૭-૧૯૯૮ વચ્ચે જરૂરી) (વયમાં છૂટછાટની માહિતી માટે મૂળ જાહેરખબર જોવી)

શારીરિક ધોરણઃ પુરુષ ઉમેદવાર ઊંચાઈ ૧૬૫ સેમી( જી્ ૧૫૦ સેમી) તથા વજન ૪૦ કિગ્રા જરૂરી

પસંદગીપ્રક્રિયાઃ સૌ પ્રથમ લેખિત પરીક્ષા અને ત્યારબાદ શારીરિક ક્ષમતા કસોટીને આધારે ભરતી

વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે સંપર્કઃhttp://ojas.gujarat.gov.in

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ તા.૩૦ જુલાઈ,૨૦૧૬

 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઔ(PGVCL)માં ભરતી

પોસ્ટઃ વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર)-ઈલેકટ્રિકલ

પગારધોરણઃ તાલીમ દરમિયાન પ્રથમ વર્ષે માસિક રૂ.૧૯૭૫૦ તથા બીજા વ્રષે માસિક રૂ.૨૧૭૫૦ ફિકસ વેતન

બે વર્ષની તાલીમ બાદ જુનિયર એન્જીનિયર પોસ્ટ ઉપર માસિક રૂ.૧૭૩૦૦-૩૮૬૧૦ કુલ ૩૫ જગ્યાઓ (અનામત કેટેગરી તથા મહિલા ઉમેદવારો માટે નિયમનાસુર અનામત)

લાયકાતઃ ૬૦ ટકા (SEBC/SC/ST/UEWS ૫૫ ટકા) સાથે બી.ઈ./બી.ટેક.ઈલેક્ટ્રિકલ

વય મર્યાદાઃ તા.૪-૭-૨૦૧૬ ના રોજ ૩૫ વર્ષ (SEBC/SC/ST/UEWS ૪૦ વર્ષ)થી ઓછી (મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં પાંચ વર્ષ તથા અપંગ ઉમેદવારો ૪૫ વર્ષની વય સુધી અરજીપાત્ર છે.)

પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા લેવાશે.

વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે સંપર્કઃWWW.Pgvcl.com

ઓનલાઈન રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫ જુલાઈ,૨૦૧૬

 પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી

પોસ્ટઃ ડિપ્લોમાં ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ, સિવિલ, ટેલિકોમ)

પગારધોરણઃ સ્ટાઈપેન્ડ રૂ.૧૬૫૦૦ માસિક

સફળતાપૂર્વક તાલીમ બાદ જુનિયર એન્જિનિયર ગ્રેડ- IVની પોસ્ટ ઉપર માસિક રૂ.૧૬૦૦૦-૩૫૫૦૦

જગ્યાની વિગતઃ

(૧) ડિપ્લોમાં ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ) ની ૭ જગ્યાઓ (૨) ડિપ્લોમાં ટ્રેઈની (સિવિલ)ની ૩ જગ્યાઓ (૩) ડિપ્લોમાં ટ્રેઈની (ટેલિકોમ)ની ૪ જગ્યાઓ

લાયકાતઃ

(૧) ડિપ્લોમાં ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ)ની પોસ્ટ ૭૦ ટકા માર્કસ સાથે ડિપ્લોમાં ઈન ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ

(૨) ડિપ્લોમાં ટ્રેઈની (સિવિલ)ની પોસ્ટ માટે ૭૦ ટકા માર્ક્સ સાથે ડિપ્લોમાં ઈન સિવિલ

(૩) ડિપ્લોમાં ટ્રેઈની (ટેલિકોમ)ની પોસ્ટ માટે ૭૦ ટકા માકર્સ સાથે ડિપ્લોમાં ઈન ઈલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ

વયમર્યાદાઃ તા.૨૯-૭-૨૦૧૬ના રોજ ૧૮ થી ૨૭ વર્ષ (ઉપલી વયમાં એસ.સી./એસ.ટી.ને.પાંચ, ઓ.બી.સી.ને ત્રણ તથા અપંગ ઉમેદવારોને દશ છૂટ મળવાપાત્ર છે.)

પસંદગીપ્રક્રિયાઃ સૌ પ્રથમ પ્રોફેશનલ નોલેજ ટેસ્ટ (પોતાની સંબંધિત શાખાની) ત્યારબાદ સફળ ઉમેદવારોની સુપરવાઈઝરની એપ્ટિટયૂડ ટેસ્ટ લેવામાં આવશે.

વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે સંપર્કઃ

http://www.powergridindia.com

ઓનલાઈન અરજીની છેલ્લી તા.૨૯ જુલાઈ, ૨૦૧૬   

વિકાસ વર્તુળ ટ્રસ્ટ    

[email protected]