johnny lever dance with children jamie lever and jesse lever
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જોની લીવરે બાળકો જેમી અને જેસી સાથે દર્શકોને મોજ કરાવી, ત્રણેયનો ડાન્સ ધડાધડ વાયરલ

જોની લીવરે બાળકો જેમી અને જેસી સાથે દર્શકોને મોજ કરાવી, ત્રણેયનો ડાન્સ ધડાધડ વાયરલ

 | 11:39 am IST
  • Share

બોલિવૂડના જાણીતા કોમેડિયન જોની લીવર(Johnny Lever)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેની પુત્રી જેમી લીવર(Jamie Lever) અને દીકરો જેસી લીવર(Jesse Lever) પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જોની લીવરનો આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એ-સ્ટારનું ગીત ‘ડોન્ટ ટચ મી'(Don’t Touch Me Song) ગીત પર થીરકતાં જોવા મળી રહ્યા છે.

જોની લીવરની જેમ તેના બાળકો જેમી અને જેસી પણ કોમેડી સાથે સાથે ડાન્સમાં પણ પાવરધા છે. બંને તેમના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો પોસ્ટ કરતા રહે છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે ત્રણેય લોકો દર્શકોનું મનોરંજન કરવા માટે એકસાથે આવ્યા હતા. તો જુઓ અહીં આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન