jugaad bike created by cycle watch viral video Social media talented people
  • Home
  • Featured
  • આ વીડિયો જોઇને તમે ખરેખર પેટ પકડીને હસી પડશો, જેને લોકોએ સમજ્યું ધાંસુ બાઇક પણ નીકળ્યું…

આ વીડિયો જોઇને તમે ખરેખર પેટ પકડીને હસી પડશો, જેને લોકોએ સમજ્યું ધાંસુ બાઇક પણ નીકળ્યું…

 | 10:16 am IST

આ દુનિયામાં એકથી એક ટેલેન્ટેડ લોકો છે. આ લોકો બેકાર વસ્તુને પણ કમાલની કેવી રીતે બનાવી તે જાણે છે. જ્યારે સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પેટ પકડીને હસી પડશો. ખરેખર આ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. જે બાઇક દોડાવી રહ્યો છે. ખરેખર તે એક સાયકલ છે. જોકે, શરૂઆતમાં તો નથી લાગતું કે તે એક સાયકલ છે. પરંતુ થોડીક જ સેકન્ડ બાદ ખબર પડે છે કે તે બાઇકની આગળની બોડી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેની પર લોકો લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યો છે. વીડિયોમાં પહેલા તો શખ્સ બાઇક ચલાવતો જોવા મળે છે પરંતુ બાદમાં તેની સ્પીડ ઓછી છતા તે સાયકલના પેન્ડલ મારવા લાગે છે. તો આવો જોઇએ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન