Rashifal 20th February 2019
  • Home
  • Astrology
  • દિવસ છે સામાન્ય છતાં કઈ રાશિ માટે નિવડશે ખાસ, જાણો રાશિફળ

દિવસ છે સામાન્ય છતાં કઈ રાશિ માટે નિવડશે ખાસ, જાણો રાશિફળ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, મહા વદ એકમ, બુધવાર, તા. ૨૦-૨-૨૦૧૯. દૈનિક તિથિ : વદ એકમ ક. ૧૭-૩૭ સુધી. ચંદ્ર નક્ષત્ર : મઘા ક. ૦૮-૦૦ સુધી પૂર્વા ફાલ્ગુની ક. ૨૯-૦૪ સુધી

(ગુરુવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત). ચંદ્ર રાશિ : સિંહ (આખો દિવસ). જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.).

કરણ : બાલવ/કૌલવ/તૈતિલ/ ગર. યોગ : અતિગંડ ક. ૦૭-૨૭ સુધી પછી સુકર્મા ક. ૨૭-૧૨ સુધી. રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

રાષ્ટ્રીય કેલેન્ડરમાં ભારતીય ફાલ્ગુન માસ શરૃ. ધીમી ગતિનો ગ્રહ ગુરુ આજથી જ્યેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરે છે. રાજસ્થાન-ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત ફાગણ માસ શરૃ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન