kabhi khushi kabhi gham child actress malvika raaj is now gorgeous lady
  • Home
  • Photo Gallery
  • કભી ખુશી કભી ગમની નાનકડી ‘પૂ’ હવે એટલી હોટ થઈ ગઈ કે PHOTOS જોઈ હક્કા-બક્કા થઈ જશો!

કભી ખુશી કભી ગમની નાનકડી ‘પૂ’ હવે એટલી હોટ થઈ ગઈ કે PHOTOS જોઈ હક્કા-બક્કા થઈ જશો!

 | 1:50 pm IST

2001માં આવેલી કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમ બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. લીડ રોલમાં કામ કરતા અભિનેતા અને અભિનેત્રી સિવાય બીજું પણ એક કિરદાર હતું કે જેને લોકોએ ખોબલે ને ખોબલે વખાણ્યું હતું અને તે એટલે કે તેમાં પૂનો રોલ કરનારી બાળકી અભિનેત્રી માલવિકા રાજ.

હાલમાં માલવિકા એક મોટું નામ થઈ ગયું છે અને લોકોમાં તેનું ભારે ફેન ફોલોઈંગ છે. તે મોડેલિંગ કરે છે. સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતી હોવાના કારણે અવાર નવાર ફોટો અપલોડ કરતી રહે છે. તેના હોટ અને બિકીની ફોટો આવતા વેંત જ વાયરલ થઈ જતાં હોય છે.

બાળપણથી જ આટલી ફેમસ થઈ ગયેલી માલવિકાના હાલમાં હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેણે નવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તો જુઓ અહીં માલવિકાના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન