Kaitrina Kaif's fan misbehave with her on Dabangg Tour
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રશંસકોએ કરી એવી હરકત કરી, કે ગુસ્સામાં લાલચોળ થઈ કેટરીના કૈફ

પ્રશંસકોએ કરી એવી હરકત કરી, કે ગુસ્સામાં લાલચોળ થઈ કેટરીના કૈફ

 | 6:52 pm IST

બોલિવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ હાલ સલમાન ખાન સાથે દબંગ ટુર પર છે, અને તાજેતરમાં જ તેણે કેનાડાના વેનકુંવર શહેરમાં પરર્ફોમન્સ આપ્યું હતું. કેટરીના કૈફ બેક ટુ બેક શો કરી રહી છે, અને અમેરિકાના બાદ હાલ તે કેનેડા પહોંચી છે. હાલમાં જ તે પોતાના શો પરથી પરત ફરી રહી હતી, ત્યારે તેના ફેનએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. કેટરીના કેફને તેણે હટ્ટ કરીને ખરાબ શબ્દો કહ્યા હતા. કેટરીનાનો આ વીડિયો બહુ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટરીના કહી રહી છે કે, તે શોને કારણે બહુ જ થાકેલી છે.

આ વીડિયો કેનેડાના વાનકુંવર શહેરનોછે. જેમાં કેટરીના પોતાના કાર તરફ જઈ રહી હતી, અને તેના ફેન તેની જલ્દીજલ્દીને કારણે ગુસ્સામાં આવી જાય છે. આ વાત પર કેટરીના પોતાનું રિએક્શન આપે છે, તો ફેન્સ તેને ઘેરી લે છે. પરંતુ ગુસ્સાએલા ફેન્સ તેના એટિટ્યુડને લઈને કોમેન્ટ્સ કરે છે.