Kaitrina Kaif's new photoshoot video viral
  • Home
  • Videos
  • પાવડરને હવામાં ઉડાવતો કૈટરીનાનો આ વીડિયો તમે જોયો કે નહિ?

પાવડરને હવામાં ઉડાવતો કૈટરીનાનો આ વીડિયો તમે જોયો કે નહિ?

 | 3:09 pm IST

કૈટરીના કૈફ હાલ સલમાન ખાન સાથે દબંગ ટુરમાં ધૂમ મચાવી રહી છે. જેમાં તે એક કરતા એક ચઢિયાતા પરફોર્મન્સ આપી રહી છે. પરંતુ આ વચ્ચે પણ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટોઝ શેર કરી રહી છે. જેમાં તેનો નવો વીડિયો સામે આવ્યો છે. તેણે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે બહુ જ હોટ અંદાજમાં નજર આવી રહી છે. તેણે પાવડરને હવામાં ઉડાવીને ફોટોશૂટ કર્યું છે. આ ફોટોશૂટ અદભૂત છે. જેમા તે કમાલ લાગી રહી છે.