kajal aggarwal sets temperature in swimming pool photos viral
  • Home
  • Photo Gallery
  • કાજલ અગ્રવાલે પૂલમાં લગાવી આગ, પાણી ઉડાડતી હોય એવા હોટ PHOTOS વાયરલ

કાજલ અગ્રવાલે પૂલમાં લગાવી આગ, પાણી ઉડાડતી હોય એવા હોટ PHOTOS વાયરલ

 | 4:28 pm IST

હિરોઈન કાજલ અગ્રવાલ પોતાની સ્ટાઈલિશ ફોટોગ્રાફી માટે જાણીતી છે. અવારનવાર ફોટોને લઈને તે ચર્ચામાં રહેતી હોય છે. તે જેવો ફોટોઝ અપલોડ કરે કે તરત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં હોય છે. આ વખતે એ જ રીતે તેનાં ફોટો વાયરલ થઈ રહ્યાં છે.

કાજલ અગ્રવાલ સફેદ કલરનાં કટઆઉટ ડ્રેસમાં સ્વિમિંગ પુલમાં ઉતરી હતી અને ફોટો પડાવ્યાં છે. પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો કાજલે શેર કરી છે. તો જુઓ કાજલનાં નવા નકોર ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન