સીધી સાદી દેખાતી કાજલ અગ્રવાલનો આવો બોલ્ડ અવતાર ક્યારેય નહીં જોયો હોય, જુઓ PHOTOS – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સીધી સાદી દેખાતી કાજલ અગ્રવાલનો આવો બોલ્ડ અવતાર ક્યારેય નહીં જોયો હોય, જુઓ PHOTOS

સીધી સાદી દેખાતી કાજલ અગ્રવાલનો આવો બોલ્ડ અવતાર ક્યારેય નહીં જોયો હોય, જુઓ PHOTOS

 | 12:45 pm IST
  • Share

સાઉથ ફિલ્મોથી બોલિવૂડ ફિલ્મોમાં પોતાની ઓળખાણ બનાવનારી અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Agrawal) સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી  અવાર નવાર પોતાના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે. કાજલ અગ્રવાલે (Kajal Agrawal) હાલમાં સોશિયલ મીડિયા (Social Media)માં એક ફોટોશૂટ (Photoshoot)ને લઈને ખુબ જ ચર્ચામાં છે. કાજલ અગ્રવાલે (Kajal Agrawal) ઈંસ્ટાગ્રામ ઉપરમાં કેટલાક ગ્લેમરસ અને હોટ ફોટો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો ઉપર ચાહકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ આ ગ્લેમરસ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન