કાજોલે શેર કરી માતા તનુજા સાથેની adorable તસવીરો – Sandesh
NIFTY 10,414.00 +35.60  |  SENSEX 33,906.33 +131.67  |  USD 64.4350 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કાજોલે શેર કરી માતા તનુજા સાથેની adorable તસવીરો

કાજોલે શેર કરી માતા તનુજા સાથેની adorable તસવીરો

 | 2:44 pm IST

બોલિવૂડની સુપરસ્ટાર કાજોલે તેની માતા અને વિતેલા જમાનાની અભિનેત્રી તનુજા સાથેની સુંદર તસવીરો શેર કરી છે. કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેની માતા અને બહેન તનીષા સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તનુજા તેના હાથથી કાજોલને જમાડી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તનુજા, કાજોલ અને તનીષા ખુશખુશાલ મુદ્રામાં જોવા મળે છે. આ તસવીરો તાજેતરમાં પૂર્ણ થયેલી દુર્ગા પૂજાની છે. દર વર્ષ દુર્ગા પૂજાનો મહોત્સવ કાજોલ તેની માતા અને બહેન સાથે ઉજવે છે. આ વખતે પણ તેણે આ સમયને ખૂબ સારી રીતે માણ્યો હતો જેની યાદ તરીકે તેણે આ તસવીરો શેર કરી હતી.