Rashifal 29th November 2018
  • Home
  • Astrology
  • કાલ ભૈરવ જયંતી, બુધ સૂર્યથી અતિ નજીક, આ રાશિઓ પર ગુરુવારે ઉતરશે ભૈરવ કૃપા

કાલ ભૈરવ જયંતી, બુધ સૂર્યથી અતિ નજીક, આ રાશિઓ પર ગુરુવારે ઉતરશે ભૈરવ કૃપા

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, કારતક વદ સાતમ, ગુરુવાર, તા. ૨૯-૧૧-૨૦૧૮. દૈનિક તિથિ : વદ સાતમ ક. ૧૮-૪૬ સુધી. ચંદ્ર નક્ષત્ર : મઘા ક. ૨૯-૨૧ સુધી પછી પૂર્વા ફાલ્ગુની. દ્ર રાશિ : સિંહ (આખો દિવસ). જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.). રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

વિશેષ પર્વ : કાલાષ્ટમી. કાળભૈરવ જયંતી. ભૈરવ અષ્ટમી. – બુધ સૂર્યથી અતિ નજીક. – વિષ્ટિ (ભદ્રા) ક. ૦૭-૪૭ સુધી. – ચંદ્ર- અને મઘા નક્ષત્રના યોગતારાની યુતિ. – ખગોળ : ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ.

કાલાષ્ટમી, કાળભૈરવ જયંતી, બુધ સૂર્યથી અતિ નજીક, ચંદ્ર-મઘાની યુતિ