kalbhairav jayanti know the history of kalbhairav watch video
  • Home
  • Videos
  • Featured Videos
  • કાળભૈરવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો તેની સુંદર કથા

કાળભૈરવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો તેની સુંદર કથા

 | 9:17 am IST
  • Share

આજે કાળભૈરવ જયંતિ છે ત્યારે શિવનું જ સ્વરુપ મનાતા કાળભૈરવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની સુંદર કથા આપને જણાવીશું, સાથે જ દેશના અલગ અલગ જગ્યાએ નિર્મિત દાદા કાળભૈરવના મંદિરના મહિમા વિશે જાણીશું.

તમામ દેવોમાં કાલભૈરવ દેવનો અપાર મહિમા છે. આજે કાલભૈરવ જયંતિનું પર્વ છે ત્યારે ભક્તોને ભયમુક્તિ કરતા આ દેવતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તથા શા માટે ભૈરવદાદાને મહાદેવનો અંશ કહેવામાં આવે છે, તેનું રહસ્ય ઉજાગર કરતી આ રોચક કથા પણ જાણો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો