kalbhairav jayanti know the way to pray kal bhairav watch video
  • Home
  • Videos
  • Featured Videos
  • કાળ ભૈરવ જયંતિના પર્વ નિમિતે જાણો તેમને ભજવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય

કાળ ભૈરવ જયંતિના પર્વ નિમિતે જાણો તેમને ભજવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય

 | 9:25 am IST
  • Share

ભગવાન શિવના ગણ ગણવામાં આવે છે દેવ કાળભૈરવને. સદાશિવની નગરીનું રક્ષણ કરવાની જવાબદારી દાદા કાળભૈરવના શીરે છે. કહેવાય છે કે જો તેમની કૃપા જાતક પર પડી ગઇ તો જાતકનું જીવન ધન્ય ધન્ય થઇ જાય છે. ત્યારે આજે તેમની જયંતિના પર્વે તેમની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી, કયા શાસ્ત્રીય ઉપાય થકી તેમને રીઝવવા આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો