Ekadashi: Rashifal of Tuesday, know how will be day
  • Home
  • Astrology
  • એકાદશીઃ ચંદ્ર-રોહિણી યુતિ શું સુધારશે તમારો મંગળવાર, જાણો રાશિફળ

એકાદશીઃ ચંદ્ર-રોહિણી યુતિ શું સુધારશે તમારો મંગળવાર, જાણો રાશિફળ

 | 7:00 am IST

ગ્રહો અને નક્ષત્રોનો સંયોગ ઘટે છે વ્યક્તિનું ભાગ્ય, ચંદ્ર કરે છે રોહિણી સાથે સંયોગ, થાય છે વરસાદના યોગ, જાણો તમારી રાશિમાં કેવું આપે છે ફળ.
ચંદ્ર નક્ષત્ર : રોહિણી ક. ૧૨-૪૪ સુધી પછી મૃગશીર્ષ. ચંદ્ર રાશિ : વૃષભ ક. ૨૩-૪૮ સુધી પછી મિથુન. જન્મ નામાક્ષર : વૃષભ (બ.વ.ઉ.), મિથુન (ક.છ.ઘ). એકાદશી ક્ષયતિથિ છે. કામિકા એકાદશી-સ્માર્ત. યુરેનસ વક્રી. જૈન રોહિણી તપ. કુમારયોગ ક. ૧૨-૪૪ સુધી. ચંદ્ર-રોહિણીના તારાની યુતિ. સૂર્ય-ગુરુનો કેન્દ્રયોગ. વિક્રમ સંવત : ૨૦૭૪, અષાઢ વદ દસમ, મંગળવાર, તા. ૭-૦૮-૨૦૧૮.