PHOTOS: kanchi singh enjoying vacation with boyfriend rohan mehra
  • Home
  • Photo Gallery
  • ટીવીની સંસ્કારી વહુએ સોશિયલ મીડિયામાં આગ લગાવી, PHOTOSમાં જુઓ કાતિલાના અદા

ટીવીની સંસ્કારી વહુએ સોશિયલ મીડિયામાં આગ લગાવી, PHOTOSમાં જુઓ કાતિલાના અદા

 | 11:35 am IST

યે રિશ્તા ક્યા કહેલાતા હે સિરિયલની ગાયુ એટલે કે કાંચી સિંહ આ દિવસોમાં બોયફ્રેન્ડ રોહન મહેરા સાથે વેકેશન પર એન્જોય કરી રહી છે. પોતાની વેકેશનની કેટલીક તસવીરો કાંચીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોમાં તે ખુબ હોટ લાગી રહી છે.

કાંચીએ એવા કાતિલાના પોઝ આપી રહી છે કે ફેન્સ પોતાનું દિલ હારી બેઠા છે. કાંચી ભલે ટીવીમાં સંસ્કારી વહુ તરીકેનો રોલ અદા કરતી હોય પણ રિયલ લાઈફમાં તે ખુબ બોલ્ડ ફોટોશુટ કરવાતી જોવા મળે છે. જુઓ કાંચીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન