Kangana Ranaut's Rs 48 crore office in Pali Hill photos viral
  • Home
  • Featured
  • કંગનાએ 48 કરોડની ઓફિસના ફોટો શેર કરીને બધાની આંખો પહોળી કરી નાંખી, લોકો દંગ રહી ગયા!

કંગનાએ 48 કરોડની ઓફિસના ફોટો શેર કરીને બધાની આંખો પહોળી કરી નાંખી, લોકો દંગ રહી ગયા!

 | 7:15 pm IST

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતએ હાલમાં જ પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે. પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કંગનાએ પોતાના જ પરિવારની સાથે મળી કરી છે. તેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખ્યું છે. આ પ્રોડક્શન હાઉસની ઓફિસ કંગનાએ મુંબઈના પૉશ વિસ્તાર પાલી હિલમાં 3 માળની બિલ્ડિંગમાં શરૂ કરી છે. કંગનાએ આ ઓફિસ 48 કરોડમાં ખરીદી છે અને હવે તેની આલીશાન ઓફિસની પહેલા ક્યારેય ન જોઈ હોય એવી અંદરની તસવીરો સામે આવી છે.

આ તસવીરોમાં કંગનાની ઓફિસ કોઈ ડ્રીમ વર્કિંગ પ્લેસ જેવી લાગી રહી છે. પાલી હિલના બંગલા નંબર-5માં શરૂ થયેલી કંગનાની આ ઓફિસની ડિઝાઇનર શબનમ ગુપ્તાએ તૈયાર કરી છે. કંગનાની 48 કરોડ રૂપિયાની આ ઓફિસ પ્લાસ્ટિક ફ્રી હોવા ઉપરાંત ઇકો-ફ્રેન્ડલી છે. તો જુઓ અહીં કંગનાની ઓફિસની આ તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન