Photos: 30 કરોડનાં બંગલામાં કંગનાએ કર્યો ગૃહ પ્રવેશ, આવો છે નજારો - Sandesh
NIFTY 10,564.05 +0.00  |  SENSEX 34,415.58 +0.00  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: 30 કરોડનાં બંગલામાં કંગનાએ કર્યો ગૃહ પ્રવેશ, આવો છે નજારો

Photos: 30 કરોડનાં બંગલામાં કંગનાએ કર્યો ગૃહ પ્રવેશ, આવો છે નજારો

 | 12:24 pm IST

બોલિવુડની ક્વિન કંગના રનૌતે મનાલીમાં બનાવેલા નવા બંગલોની ઘણા દિવસોથી ચર્ચા થઇ રહી છે. કંગનાનાં 8 બેડરૂમવાળા 30 કરોડનાં બંગલાની સામે સુંદર પહાડો દેખાઇ રહ્યા છે.

કંગનાનો આ બંગલો ઘણા સમય પહેલા જ તૈયાર થઇ ગયો હતો. કંગનાએ હવે આ બંગલોમાં પ્રવેશ પણ કરી લીધો છે. કંગનાએ પોતાના પરિવાર સાથે આ બંગલામાં ગૃહપ્રવેશ કર્યો હતો. કંગનાએ પૂજા વિધી કરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

કંગનાનાં ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. એક તસવીરમાં કંગના અને તેનો પરિવાર પૂજા કરતા જોઇ શકાય છે. તસવીરમાં કંગના પોતાની બહેન રંગોલીનાં દીકરા પૃથ્વીરાજ સાથે જોવા મળી રહી છે. કંગનાએ આ ઘર માટે 10 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી.