અજય દેવગણ સાથે ‘ભુજ’માં આ અભિનેત્રી કરશે એન્ટ્રી, બોલ્ડ તસવીરો જોઈ હક્કા બક્કા રહી જશો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અજય દેવગણ સાથે ‘ભુજ’માં આ અભિનેત્રી કરશે એન્ટ્રી, બોલ્ડ તસવીરો જોઈ હક્કા બક્કા રહી જશો

અજય દેવગણ સાથે ‘ભુજ’માં આ અભિનેત્રી કરશે એન્ટ્રી, બોલ્ડ તસવીરો જોઈ હક્કા બક્કા રહી જશો

 | 2:28 pm IST
  • Share

કન્નડ અભિનેત્રી પ્રણિતા સુભાષ(Pranitha Subhash) ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. પ્રણિતાએ કહ્યું કે ‘ભુજ’ જેવી શાનદાર ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરવો મારા માટે આનંદની વાત છે. અજય દેવગણ સ્ટારર ‘ભુજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા'(Bhuj: The Pride of India) 1971 ના ભારત-પાક યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બની છે. અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ રહેલા સ્ક્વોડ્રોન લીડર વિજય કાર્ણિકની કહાની પર આધારિત છે. ત્યારે હાલમાં આ કન્નડ અભિનેત્રી પ્રણિતાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. તો અહીં જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન