NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • લો બોલો… આ મામલે કપિલે સનીને પણ પાડી દીધી પાછળ

લો બોલો… આ મામલે કપિલે સનીને પણ પાડી દીધી પાછળ

 | 7:30 pm IST

સેફ્ટી સોફ્ટવેર બનાવવાવાળી કંપની મૈકફીએ હાલમાં જ એક અજીબ સર્વે કરવામાં આવ્યો છે જેમાં સાઈબર વર્લ્ડમાં કયા સેલેબ્સ સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યાં છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં જ વિવાદોમાં રહેલ કોમેડીયન કપિલ શર્મા વર્ષ 2017માં ઓનલાઈન સર્ચમાં સૌથી વધુ સર્ચ થયાની સૂચીમાં ટોપ પર છે. આ યાદીમાં બીજા ક્રમે સલમાન ખાનનું નામ છે.

સાઈબર અપરાધી ઠગવાળી વેબસાઈટ પર લોકોને આકર્ષિત કરવા માટે તેમના નામનો ઉપયોગ કરે છે. મૈકફીની વર્ષ 2017ની આ સૂચીમાં આમિરખાન ત્રીજા નંબરે છે. મૈકફી પોતાના નિવેદનમાં કહ્યું છે કે સાઈબર અપરાધી નેટ યુઝર્સને ખોટી વેબસાઈટ પર લાવવા માટે સેલેબ્સના નામનો ઉપયોગ કરવામાં આવે છે. આ વેબસાઈટનો ઉપયોગ વાયરસ ફેલાવવા અને જાણકારીને ચોરવા પણ કરવામાં આવે છે.

આ યાદીમાં પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા, સની લિયોની, કંગના રનૌત, રણવીર સિંહ, શાહિદ કપૂર ઉપરાંત ટાઈગર શ્રોફનું નામ પણ સામેલ છે.