કપિલના શોનું વળી ગયુ પિલ્લુ, જાણો ક્યા છે ટીવીના Top 10 પોપ્યુલર શો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કપિલના શોનું વળી ગયુ પિલ્લુ, જાણો ક્યા છે ટીવીના Top 10 પોપ્યુલર શો

કપિલના શોનું વળી ગયુ પિલ્લુ, જાણો ક્યા છે ટીવીના Top 10 પોપ્યુલર શો

 | 12:54 pm IST

‘ધ કપિલ શર્મા શો’ છેલ્લા અઠવાડિયાથી વિવાદોના કારણે ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન અઠવાડિયાની TRP પણ સામે આવી છે. જો કે કોમેડિયન સુનીલ ગ્રોવરના જવાથી ‘ધ કપિલ શર્મા શો’ પર ખૂબ જ ખરાબ અસર પડી છે.

તમને જણાવી દઇએ કે, કપિલનો શો આ વખતે ટીઆરપીની રેસમાં પાછળ થયો છે. આ શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ-10માં પણ સ્થાન પામ્યો નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;