NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કપિલ સિબ્બલ આવશે અ’વાદ, અનામતના મુદ્દાને લઇને કરશે ચર્ચાઓ

કપિલ સિબ્બલ આવશે અ’વાદ, અનામતના મુદ્દાને લઇને કરશે ચર્ચાઓ

 | 5:13 pm IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના અમદાવાદ પ્રવાસ બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદના GPCC ખાતે કપિલ સિબ્બલ અનામતના મુદ્દાને લઇને ખાસ પાસના કન્વિનરો સાથે મુલાકાત યોજાશે.  બુધવારના રોજ  કપિલ સિબ્બલ અને પાસના સભ્યો વચ્ચે મુલાકાત પણ યોજાશે.