Karan Singh Grover Birthday Bipasha shared photos of her floating perfect figur
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પતિના જન્મદિવસે બિપાશાએ પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર

પતિના જન્મદિવસે બિપાશાએ પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર

 | 3:12 pm IST
  • Share

બોલિવૂડ ફિલ્મ સ્ટાર બિપાશા બસુ (Bipasha Basu) ગત દિવસોમાં ખુબ જ ચર્ચમાં રહી હતી. તેને બિગ બોસ-14ની વિજેતા રૂબીના દિલૈકને સોશિયલ મીડિયામાં સપોર્ટ કરતી જોવા મળી હતી. હવે બિપાશા રજાઓ માણવા માલદીવ પહોંચી છે અને આ વેકેશન પાછળ એક ખાસ કારણ છે. ખરેખર બિપાશાના પતિ કરણસિંહ ગ્રોવર (Karan Singh Grover)નો આજે જન્મદિવસ છે. બંન્ને આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે અહીં પહોંચ્યા છે.

માલદીવ ટ્રીપ પર બિપાશા બસુ પોતાના પતિ સાથે ખુબ જ મજા કરી રહી છે. એક્ટ્રેસ બિપાશા બસુએ સોશિયલ મીડિયામાં પોતાની માલદીવ ટ્રીપની તસવીરો શેર કરી છે. જેમા તે સેક્સી અવતારમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે ફ્લોરલ મોનોકિનીમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

જણાવી દઇએ કે, આજે એટલે કે 23 ફેબ્રુઆરીએએ કરણસિંહ ગ્રોવરનો જન્મદિવસ છે. અભિનેત્રીએ આજે પોતાના પતિને જન્મદિવસની ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. બિપાશાએ પોતાના પતિના જન્મદિવસને પોતાની જિંદગીનો બીજો સૌથી ખાસ દિવસ ગણાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન