'મા' બન્યા પછી પહેલી વખત કરીનાએ આપ્યું જોરદાર સ્ટેજ પરફોર્મન્સ, Viral Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મા’ બન્યા પછી પહેલી વખત કરીનાએ આપ્યું જોરદાર સ્ટેજ પરફોર્મન્સ, Viral Video

‘મા’ બન્યા પછી પહેલી વખત કરીનાએ આપ્યું જોરદાર સ્ટેજ પરફોર્મન્સ, Viral Video

 | 3:45 pm IST

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને ફેમિના મિસ ઇન્ડિયા 2018ના ઇવેન્ટમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. પ્રેગનેન્સી પછી કરીનાસુપરએ પહેલી વખત સ્ટેજ પર્ફોમેન્સ આપી છે, તેમની ફિટનેસ અને ડાન્સ મૂવ્સનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

કરીનાએ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ વીરે દી વેડિંગના તારીફા સોન્ગ પર ડાન્સ કર્યો છે. આ ઇવેન્ટમાં કરીના સુપરહિટ ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ના ડીગી ડીગી ડાન્સ નંબર પર નાચતી જોવા મળે છે.

કરીના હાલમાં જ ફેમેલી સાથે હોલીડે પર લંડન ગઈ હાતી. મિસ ઇન્ડિયા 2018અ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપવા માટે કરીના ઇન્ડિયા પરત આવી હતી. બે દિવસના બ્રેકમાં કરીનાએ 8 કલાકની પ્રેક્ટિસ પછી સ્ટેજ પર જબરદસ્ત પરફોર્મ કર્યું હતું. કરીનાના ડાન્સ વિડીયો વાયરલ થઇ ગયો છે.