Video : સોનમના લગ્નમાં ડાન્સ કરતા કરતા કરીનાએ સૈફને આપી ફ્લાઈંગ Kiss - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : સોનમના લગ્નમાં ડાન્સ કરતા કરતા કરીનાએ સૈફને આપી ફ્લાઈંગ Kiss

Video : સોનમના લગ્નમાં ડાન્સ કરતા કરતા કરીનાએ સૈફને આપી ફ્લાઈંગ Kiss

 | 5:03 pm IST

સોનમ કપૂરના લગ્નમાં તેની ફેમિલી ફ્રેન્ડ અને કો-એક્ટર કરીના કપૂર ખાન ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર લહેંગામાં કરીના બહુ જ સુંદર લાગતી હતી. કરીના જલ્દી જ સોનમ કપૂની ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવી હતી. પરંતુ ફિલ્મ પહેલા જ સોનમ પરણી ગઈ, જેમાં કરીનાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. સ્ટેજ પર ઓલે ઓલે ગીત સાંભળતા જ કરીના જબરદસ્ત અંદાજમાં નાચવા લાગી હતી. તો બીજી તરફ બદ્રીનાથ કી દુલ્હનિયાનું ગીત શરૂ થતા જ કરીનાને ડાન્સ કરતા રોકવું મુશ્કેલ બની ગયું હતું. ડાન્સ કરતા કરતા તેણે સૈફને ફ્લાઈંગ કિસ આપી હતી.