કરીના કપૂર ખાનના pics વાઇરલ, bikini પહેરી કરાવ્યું ફોટોશૂટ - Sandesh
  • Home
  • Photo Gallery
  • કરીના કપૂર ખાનના pics વાઇરલ, bikini પહેરી કરાવ્યું ફોટોશૂટ

કરીના કપૂર ખાનના pics વાઇરલ, bikini પહેરી કરાવ્યું ફોટોશૂટ

 | 11:08 am IST

તૈમૂરના જન્મ પછી કરીના કપૂર ખાન ટુંક સમયમાં ફિલ્મી પડદે ફરીથી જોવા મળશે. ફિલ્મોમાં ફરીથી ચમકવા માટે કરીના કપૂરે સતત મહેનત કરી વજન પણ ઘટાડી લીધું છે. કરીના કપૂર ખાન ફરીથી સ્લીમ અને સેક્સી થઈ ચુકી છે. જેની એક ઝલક તાજેતરમાં તેણે કરાવેલા એક ફોટોશૂટમાં જોવા મળી છે. કરીના કપૂરે વોગ મેગેઝીન માટે કરાવેલા આ શૂટમાં તે બિકીની અવતારમાં જોવા મળે છે. આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે અને જેને કરીના કપૂર ખાનના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.