Kareena Kapoor Khan Enjoying Holidays in Maldive
  • Home
  • Featured
  • Photos: માલદીવમાં કરીના-સૈફનો બૉલ્ડ અંદાજ, સોહા-કુણાલ પણ જોવા મળ્યા સાથે

Photos: માલદીવમાં કરીના-સૈફનો બૉલ્ડ અંદાજ, સોહા-કુણાલ પણ જોવા મળ્યા સાથે

 | 5:27 pm IST

કરીના કપૂર ખાન અત્યારે ફેમિલી સાથે માલદીવમાં હૉલીડે મનાવી રહી છે. આ હૉલીડે પર કરીના સાથે સૈફ અલી ખાન, તૈમુર, સોહા, કુણાલ અને તેમની દીકરી ઇનાયા પણ સામેલ છે. હૉલીડેની ઘણી તસવીરો સોહા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બોલીવુડનાં પૉપ્યુલર કપલમાંથી એક કરીના અને સૈફની જોડીને સોહાએ કેમેરામાં કેદ કરી હતી. આ તસ્વીરનાં કેપ્શનમાં સોહાએ લખ્યું કે, ‘Wall Of Fame.’

તૈમુર અને ઇનાયા પણ હૉલીડેની સંપૂર્ણ મજા માણી રહ્યા છે. તસ્વીરમાં તૈમુર અને ઇનાયાને કલર કરતા કુણાલ અને સોહા શીખવી રહ્યા છે.