કરીના કપૂર ખાનનો ગ્લેમરસ અંદાજ થયો કેમેરામાં કેદ જુઓ : pics - Sandesh
NIFTY 10,985.75 -33.15  |  SENSEX 36,492.70 +-48.93  |  USD 68.5350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કરીના કપૂર ખાનનો ગ્લેમરસ અંદાજ થયો કેમેરામાં કેદ જુઓ : pics

કરીના કપૂર ખાનનો ગ્લેમરસ અંદાજ થયો કેમેરામાં કેદ જુઓ : pics

 | 4:54 pm IST

અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે. તાજેતરમાં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ વેબસાઇટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં કરીના કપૂરનો ગ્લેમરસ અંદાજ ઊડીને આંખે વળગે તેવો છે. કરીનાની આ તસવીરોને હજારોની સંખ્યામાં પસંદ કરવામાં આવી છે.