Kareena Kapoor Khan Hugged Daughter Sara Ali khan
  • Home
  • Photo Gallery
  • Photos: સારા અલી ખાનને ભેટી પડી કરીના, સૈફ પણ જોવા મળ્યો સાથે

Photos: સારા અલી ખાનને ભેટી પડી કરીના, સૈફ પણ જોવા મળ્યો સાથે

 | 1:25 pm IST

કરીના કપૂર ખાન સૈફ અને અમૃતાની દીકરી સારા અલી ખાનની ઘણી નજીક છે. તાજેતરમાં જ સારા અલી ખાન કરીના અને સૈફ સાથે જોવા મળી હતી. સારા જલદી ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. જ્હાન્વી કપૂરની એન્ટ્રી બાદ ફેન્સ સારાનાં ડેબ્યૂની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

સારાનાં ડેબ્યૂનું કરીના પણ ખાસ ધ્યાન રાખી રહી છે. કરીના પોતાના લૂકની સાથે સારાનાં લૂકનું પણ ધ્યાન રાખી રહી છે. ગત દિવસોમાં સમાચાર હતા કે કરીના કપૂર ખાન ‘કેદારનાથ’ ફિલ્મનાં સારાનાં લૂકથી ખુશ નહતી. આ માટે તેણે દીકરીનાં લૂક્સને ખાસ બનાવવા માટે પોતાની ટીમ મોકલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન