kareena kapoor khan Look Gorgeous In Nazm e itrh lehenga Bollywood
  • Home
  • Photo Gallery
  • કરીના કપૂર ખાનનું નવું ફોટો શૂટ જોઇ તમારા દિલની ધડકનો વધી જશે, PICS

કરીના કપૂર ખાનનું નવું ફોટો શૂટ જોઇ તમારા દિલની ધડકનો વધી જશે, PICS

 | 7:28 pm IST

એક ખાનગી ડાન્સ શોને જજ કરી રહેલ કરીના કપૂર ખાન હાલમાં પોતાના ડ્રેસને લઇ ચર્ચામાં રહે છે. હવે વધુ એક વખત ‘ડાન્સ ઇન્ડિયા ડજાન્સ 7’ના સેટ પર કરીના કપૂર ખાન કંઇક એવા અંદાજમાં પહોંચી કે તેને જોઇ લોકોની ધડકનો થંભી ગઇ. ખુબ જ સુંદર લહેંગા અને ખુબ જ યૂનિક જ્વેલરી સાથે કરીના કપૂરનો આ લુક ખુબ જ રોયલ લાગી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન