Kareena Kapoor Khan Looking Gorgeous In Saree
  • Home
  • Featured
  • Photos: ચણિયાચોળીમાં ખીલી કરીનાની સુંદરતા, ફૉટો પરથી નહીં હટે નજર

Photos: ચણિયાચોળીમાં ખીલી કરીનાની સુંદરતા, ફૉટો પરથી નહીં હટે નજર

 | 3:02 pm IST

બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં જ ઘણા સુંદર અંદાજમાં જોવા મળી હતી. કરીના કપૂર ખાન અહીં એક એડનું શૂટિંગ કરતી જોવા મળી હતી. કરીના કપૂર ચણિયાચોળીમાં જોવા મળી હતી. કરીનાં ઉપરાંત તેનો દીકરો તૈમૂર પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેની પૉપ્યુલારિટી ઘણા સ્ટાર્સ કરતા પણ વધારે છે. તે પોતાની ક્યૂટ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તૈમૂરની નવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કરીના કપૂર ખાન મહેમબૂબ સ્ટૂડિયોમાં સ્પૉટ થઈ હતી, જ્યાં તે સેટ પર શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તૈમૂર નૈની સાથે મમ્મી કરીનાને મળવા સેટ પર પહોંચ્યો હતો. તસવીરો જોઇને લાગે છે કે તૈમૂર કરીના વગર ઘણો જ ઉદાસ લાગી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન